‎”શ્વાસ” જો શરીર ને ટકાવે છે તો, “વિશ્વાસ” સંબંધ ને ટકાવે છે.
કોઈ સંપૂર્ણ સંસ્કારી નથી હોતું. “અંતિમ સંસ્કાર” હમેશા બીજાજ આપે છે…

Advertisements
કેમ થઈ આ મેઘરાજની “ગર્જના”..? નક્કી તારો “ટહુકો” ગમે છે…!
તું “છત્રી” શું ધરે છે ઝિંદગી.. ?? ‘તને ભીંજવવું’ વરસાદને ગમે છે…!
‘સુરજ’ સમાય નહીં “સાગર” માં.., તારી આંખો માં “ડૂબવું” ગમે છે…!
ઝગમગ ઝગમગ ઝબકતી ‘ઝિંદગી’…!!
‘સુરજ’ ને તારી “અદા” ગમે છે…!! ‘સુરજ’ ની “ક્ષમતા” કેમ વધે છે..??
નક્કી તારી “જીદ” ગમે છે…!