ગુજરાતી સાહિત્ય જગત માં આપનું સ્વાગત છે.
ગુજરાતી વાચકો માટેનો અમારો એક નાનકડો પ્રયાસ એટલે N K  Papers .
અહી આપ જોઈ શકશો ગુજરાતી સાહિત્ય ની કેટલીક જાણીતી રચનાઓ તથા વાર્તાઓ.
આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો અમારા બ્લોગ પર આપની રચના પોસ્ટ કરી ને.

અમે આપની રચનાઓ અથવાતો આપના પ્રતિભાવો ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. નવોદિત કવિઓ નું અમારા બ્લોગ માં ઉષ્માભર્યું સ્વાગત છે.

Advertisements